ગુણોત્સવ 2.0 અંતર્ગત જુદી જુદી માહિતી તૈયાર કરવા માટે ઉપયોગી પોસ્ટ  – STD10.NET

 ગુણોત્સવ 2.0 અંતર્ગત જુદી જુદી માહિતી તૈયાર કરવા માટે ઉપયોગી પોસ્ટ 

ગુણોત્સવ 2.0 અંતર્ગત જુદી જુદી માહિતી તૈયાર કરવા માટે ઉપયોગી પોસ્ટ

મહત્વપૂર્ણ લિંક

ગુણોત્સવ 2.0 સમયે SI આવે ત્યારે તૈયાર રાખવાની સાહિત્યની યાદી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

શાળામાં મૂલ્યાંકન માટે સ્કૂલ ઇન્સ્પેકટર આવે ત્યારે શું શું તૈયાર રાખશો ?? તે માટે ઉપયોગી માહિતી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ગુણોત્સવ 2.0 અંતર્ગત જુદી જુદી માહિતી તૈયાર કરવા માટે ઉપયોગી પોસ્ટ

https://project303.blogspot.com/2022/07/Gunotsav-2-0-check-list-pdf.html

 

https://project303.blogspot.com/2022/07/Gunotsav-2-0-check-list-pdf.html

 

ગુણોત્સવ 2.0 અંતર્ગત જુદી જુદી માહિતી તૈયાર કરવા માટે ઉપયોગી પોસ્ટ

. . . . . . . . એકમ કસોટી અંગેના સૂચનો ધોરણ ૩ ના બાળકોને એકમ કોટીનો પ્રથમ અનુભવ હોઇ હાંસિયો પાડી , તારીખ , વિષય લખી આપી ચોટી ક્યાથી લખવાની શરૂ કરવી , પેનથી લખવી , પરની કે નીચેની લીટીને અડીને લખવી કયાંથી નવો પ્રજા લખવાની શરૂઆત કરવી વગેરે નામાવવું , બાળકોએ પૂકેલા પ્રશ્નોત્તે અનુસંધાને , “ ગ્યા મુજબ જ જવાબ લખે તે સુનિશ્ચિત કરવું . દાણી વખત કોઇ એક વિષયની એક કોટી લેવાયેલી હોય ત્યારે જે તે બાળક ગેરહાજર હોય છે અને તેની કસોટી પછીથી લેવાયેલી હોય પરંતુ શેક કરવામાં છૂટી જાય છે તે $ | મુલાકાત પહેલા બધી એકમ કસોટી ચેક થયેલ છે તે સુિિશ્ચત કરવ બાળકોની એકમ કસોટીમાં ખેડણી દોય કે વાક્ય રચનામાં થતી ભૂલો નિવારવા માટે તેમને ધૃતલેખન , અનુલેખન , મુકતજવાબી પ્રશ્નોનો મહાવરો આપી શકાય . શિક્ષક મિત્રોએ એક કોટી ચેક કરતી વખતે ભૂલ ભરેલી એડણી , વાય ચા કે જવાબોને લાલ પેશથી સત કે અહરલાાન કરીને દર્શાવવા તથા સા જોડણી અને સાચા જવાબો બાજુમા લખી આપવા જો વર્ણનાત્મક , નિબંધાત્મક , મુક્તજવાબી પ્રશ્ન હોય અને દા.ત. તેના કુલ ગુણ ૫ હોય અને શિક્ષક મિત્રે ૩ આપ્યા તો ૨ માર્કસ શા માટે કપાયા તેની નોંધ કરવી ખૂઈએ શિક્ષક મિત્રો દ્વારા આપવામાં આવતી ટીપ્પણીઓ જેવી કે ” ખૂબ સરસ ‘ , ‘ મહેનત વધારો ‘ , ‘ વ્યવસ્થિત લખો ‘ વગેરેને ટીપ્પણી / સૂચનો છી પણ સુકો હેવાશે . તેમાં પણ મા વધારો ‘ , ‘ વ્યવસ્થિત લખો ’ જેવા સૂચનો બાળક્ની કક્ષાએ સમજવામા આગ છે કેમકે ” કઇ બાબતમાં મૉના કરવી કે ” વ્યર્ધાસ્થત ” શબ્દ દ્વારા શિક્ષક શું કહેવા માગે છે તે સ્પષ્ટ થતું નથી . સૂચનો બાળકની ભૂલોને આવરી લે તથા અધ્યયન નિષ્પતિને અનુરૂપ હોય તે આવકાર્ય છે  ા.ત. ” અને ” ડ ‘ ના લેખનમાં ભૂલ કરતાં બાળકની એકમ કસોટીમાં શિક્ષકે 12 ની ગણતરીમાં ઘડીયાની ભૂલ હોય તો ” 12 ‘ ટ ’ અને ‘ ડ વચ્ચે અક્ષરભેદ સ્પષ્ટ કરો ” તેમ લખવું જોઇએ . જો બાળકને 8595 નો ઘડીયો શીખવાની જરૂર છે . ‘ એમ લખવુ અને જે ભાગાકાર કરતી  ાખતે બાદબાકીની ભૂલ હોય તો ‘ ‘ બાદબાકીનો મહાવરો કરવાની જરૂર છે , ” એવું ભૂલ અનુરૂપ ન આપવું , પુત ક્સોટી ઍટલે ખોટા પાડેલા જવાબો ફરીથી લખવા આપવા એમ નહીં , પરંતુ જે ખોટા પડેલા પ્રનો જે અધ્યયન નિષ્ઠા આઈશા હોય તેવી અધ્યા નિષ્પતિને અનુરૂપ અન્ય પ્રશ્નો પુન સોટીમાં લખવા આપવા . એટલે કે બે 8595 – 12 એવો પ્રશ્ન પૂછાયો હોય અને બાળકને બે આંકડાના ભાગાકારની પ્રક્રિયામાં ભૂલ પડતી હોય તો 6772 + 153 એવી અન્ય ૨૬ મનો મહાવરો પુનઃ કોટીમાં આપવો ઇચ્છનીય છે . પરંતુ જ્યારે એકમ કસોટીમાં પાયેલ પ્રશ્ન પુજા કસોટીમ ફરીવાર લખવા આપીએ છીએ ત્યારે બાળકને તિ કે ગોધરીની ટેસ્ટ થાય છે નહી કે skills / ખાવાની એટલે પુનઃ ક્સોટીમાં શિક્ષકોએ એકમ કસોટીમાં પૂછાયેલ પ્રશ્નોની અધ્યયન નિર્ધાને આધત અન્ય પ્રશ્નોની કસોટી તૈયાર રાખવી અને ચાશ ધરાવતી અધ્યયન નિષ્પતિ અનુરૂપ પ્રો લખવા આપવા . આવું કરવામાં gcert.gujarat.gov.in પરથી વિવિધ વિષયો અને ધોરણો પ્રમાણેની વાપોથીની મદદ લઇ શકાય તેમાં દરેક પ્રશ્નો અધ્યયન ભર્યા આર્મત છે . પુનઃ ચોટી ચેક કરવી અને માર્કશ મુકવા . સત્રાંત કસોટીના પેપર્સમાં વાલીને બતાવ્યા બદલની રાઠી લેવી . ત્રાંતના પેપર્સ જે શાળાના , જે શિક્ષકે તપાસ્યા હોય તેનું નામ વિષય પેપર્સની કોથળી પર લખી રાખવું જેથી યાદી રહે ઞાાના પેપર્સ પર મૂકેલ માર્કચ પત્રક – C ના માર્કસ અને ઓનલાઇન માર્કન્સની એન્ટ્રીમાં સામ્યા રહે તે { ન ક ૨ વું . વર્ગખંડ અવલોકન B.Ed. , PTC માં ભણાવાયેલી મેથડ મુજબ આ મિનિટના તાગમાં ૫ મિનિટ વિપાભિમુખ , ૨૦ મિટિ અધ્યયન અધ્યાપન અને છેલ્લી ૫ મિનિટ મૂલ્યાંકન કરીએ તે ઈચ્છનીય છે . વિષયાભિમુખ ચર્ચા પદ્ધતિ , પ્રજા પદ્ધતિ , ચિત્ર દ્વારા , રમત કે પ્રવૃત્તિ દ્વારા વગેરે રીતે કરી શકાય . પ્રો પાઠ વિકાસ , મુલ્યાંકા કે વિયાભિમુખતા હોઇ શકે જેમ પેટા પ્રશ્નો , પૂરક પ્રશ્નો , મુા જવાબી પ્રશ્નો દ્વારા શિક્ષક વર્ગખંડો છપા અને અધ્યયન અધ્યાપને વિધ્રુવી બનાવી શકે TLM એ શિક્ષક દ્વારા નિર્દાર્શત થવું સાધન છે જેનાથી શૈક્ષણિક મુદ્દો સમજમાં સરળતા રહે . જયારે LM એ બાળકો દ્વારા થતી પ્રવૃત્તિમાં વપરાતા સાધનો છે જે અઘ્યયા અધ્યાપકો સહાયરૂપ હોય . અહીં LM નો ઉપયોગ ઇચ્છનીય છે . વર્ગખંડ અવલોકન દરમિયાન શિક્ષકમિત્ર એ કોઇ એકમ પૂર્ણ કરે કે કોઇ શૈક્ષણિક મુદ્દો પૂર્ણ કરે અને તે કોઇ અધ્યયન નિષ્પતિને આધારિત હોય તો છેલ્લી પ મિનિટના મુલ્યાંકનમાં ( ઍડકા , ખાલીઝમ્યા , સાચા – ખોટાં વગેરે દ્વારા ) રચનાત્મક મૂલ્યાંકન પત્રક – બો બાળક દિઠ રિદ્ધિની નોંધ % , × કે ” ની નિશાની મુકે તે ઇચ્છનીય છે . રાત્રક નોંધપોથી પણ શિક્ષક મિત્રએ અધ્યયન નિર્યાત ક્રમાંકની નોંધ કરવી , પાઠ દશયાન ઉપયોગમાં લેવાનાર TLM અને LM ની નોંધ કરવી , શૈર્યાણક મુદ્દાની નોંધ કરવી નહી કે ‘ પા ä – ૫ બીજ રોપ્રા હોધપોથીમાં સમુહકાર્ય – ૧ એમ ન લખતા શિક્ષક શું કાવો તેની ટુકોનોધ લખવી . ‘ મેં તેની રંગન ” માત્ર એવું ન લખતો કઈ વાત કરો તે લખવું . રોજનીશી / દૈનિક નોંધપોથી રોજ લખવી અને આચાર્ય પાસે સહી કરાવવી . દૈનિક નોંધપોથીમાં એક દિવસ એવાન્સમાં આયોજન કરવું . તારાને અંતે મૂલ્યાંકન બાદ શિક્ષક રામણ તારામાં શીખવેલી બાબતોનો સારાંશ કહે , તેનું પ્રઢીકરણ કરાવે તે ઇચ્છનીય છે . તેવી જ રીતે તારાની શરૂઆતમાં આજે આપણે શું શીખીશું ? એ બાબાની ચર્ચા કરે તે જરૂરી છે આચાર્યની રોજનીશીમાં અઠવાડીયે બે તારા અવલોકનના હોરા તે ઇચ્છનીય છે . રચનાત્મક મૂલ્યાંકન પત્રક – A માં એકી બેઠકે , રાત્રના અંતે ન ભરતા નિમિત આકલન થવું જોઇએ . તેમાં મૂલ્યાંકન માટે પસંદ કરેલી અધ્યયમ નિષ્પતિઓના ક્રમાંક લખવા તથા તે પત્રકની ઉપર જે તે અનુક્રમે આવતી અધ્યયન નિષ્પતિઓની યાદી મુવી દરેક શાળાએ ગુણોત્સવ ૨૦ ના રીપોર્ટ કાર્ડને આધારે પોતાની શાળાનું બેઝ લાઇન એસેસમેન્ટ તૈયાર કરવું જેમાં Å ણિક , સાણિક અને ભૌતિક બાબતો આવરી લેવી તથા દરેક બાબતોના લક્ષ્યાકો ક રીતે પૂરા કરશે તે માટેના પ્રયત્નો અને તે માટે લાગતો સમય તથા ખર્ચની નોંધ લખવી આ બેઝ લાઇન એરોસમેન્ટ શાળાના આચાર્ય , શિક્ષકો , SMC સભ્યો , ગૃત વાલીઓના મંતવ્યો લઇને મૂળભૂત પાયારૂપ મુદ્દાઓ આધારિત હાલની પરિસ્થિતિ અને ભાવિ વિકાન્સ માટે તૈયાર કરવું તેમાં ગોધેલા મુદ્દાઓને શૈક્ષણક વર્ષના પ્રાભિક દિવસોમા SMC માં વંચાણે મૂકી સર્વે SMC સભ્યો , શિક્ષકો અને આચાર્યની સહી લેવી .

Leave a Comment