.

samras.gujarat.gov.in | Gujarat Samaras Hostel Admission 2022-23 Notification -samras.gujarat.gov.in

Gujarat Samaras Hostel Admission 2022-23@samras.gujarat.gov.in

Many government schemes have been implemented for the students of Gujarat to get a higher and better education. Apart from the scheme, scholarships like Mukhyamantri Yuva Swavalamban are also given to the students. Students living in the hinterland have to move to a city outside their hometown when they want to pursue higher education. With this in mind, the Government Hostel facility has been started by the Government of Gujarat.

સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત: કોલેજ કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને વર્ષ ૨૦૨૨-૨૩નાં શૈક્ષણિક વર્ષ માટે અમદાવાદ, ભુજ, | વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિમતનગર અને પાટણ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી https://samras.gujarat.gov.in/ વેબસાઈટ પર તા:૩૦/૦૬/ર૦રર સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

Gujarat samaras hostel admission 2022 download
Gujarat Samaras Hostel Admission 2022 Download

The Samaras Hostel was started in the year 2016 by the Social Justice and Empowerment Department (SJED) working under the Government of Gujarat. At present 20 hostels have been started in 9 districts of Gujarat. In all, more than 13,000 students are admitted. Admission is given to merit students of SC / ST / OBC and EBC in this hostel. Graduation. Admission is free along with board and lodging for postgraduate and scheduled courses. The online form of this scheme can be filled from Digital Gujarat.

Read Also: Deendayal Upadhyay Rural Skills Scheme 

સમરસ હોસ્ટેલ પ્રવેશ 2022 Gujarat Samaras Hostel Admission

ગુજરાત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને સમરસ છાત્રાલય સોસાયટીએ સમરસ હોસ્ટેલ ઓનલાઈન પ્રવેશ 2022 તારીખો જાહેર કરી છે. તમામ સમરસ છાત્રાલય 20 હોસ્ટેલ હિંમતનગર, જામનગર, પાટણ, અમદાવાદ, આણંદ, ભાવનગર, ભુજ રાજકોટ, સુરત અને વડોદરામાં આવેલી છે.તેમની ઓફીશીયલ સીટ કે જે અહી આપેલી છે તે  samras.gujarat.gov.in વેબસાઈટ પર સમરસ હોસ્ટેલ લોગીન કરો. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ અને EBC વિદ્યાર્થીઓ માટે સમરસ હોસ્ટેલ 1300 બેઠકો ઉપલબ્ધ છે. આદિજાતિ વિકાસ વિભાગ સમરસ છાત્રાલય પ્રવેશ બેઠકો આપવાનું કામ અને અન્ય પણ પ્રદાન કરે છે.Gujarat Samaras Hostel Admission ની તમામા માહિતી અહી આપવામાં આવી છે.

Also READ  Which application is causing your mobile to hang? Adopt this easy way, will catch up speed again
Gujarat samaras hostel admission
Gujarat Samaras Hostel Admission

સ્થળ : અમદાવાદ , આણંદ , વડોદરા , સુરત , રાજકોટ , ભાવનગર , જામનગર , ભુજ , હિમતનગર અને પાટણ શહેરોમાં આવેલ સમરસ કુમાર અને કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અરજી કરી શકે

અરજી કરવા માટેની વેબસાઈટ: https://sunris.gujarat.gov.in/ 

અરજી કરવા માટેની તારીખ : ૩૦/૦૬/૨૦૨૨ સુધી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે .

લાયકાત : સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમો માટે ધોરણ -૧૨ માં ૫૦ % કે તેથી વધુ અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં ૫૦ % કે તેથી વધુ ગુણ ધરાવતા વિદ્યાર્થી / વિદ્યાર્થિનીઓ અરજી કરી શકશે અને મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે .

Students living in remote, inland and forested areas of Gujarat have difficulty in staying and eating when they have to move away from home for higher education. With this objective, free accommodation and meals are provided to the students belonging to Scheduled Castes, Scheduled Tribes, Socially and Educationally Backward Classes and Economically Backward Classes (EBC) of the State.

Gujarat Samaras Hostel Admission 2022 Download

• સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા
માટે ધોરણ-૧૨ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી (જે ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારી)ના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. (નોંધઃ વિદ્યાર્થીએ ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.).

Also READ  Drink 1 glass of this special milk every night this will give relief in cough along with weight loss.

 

Samaras Hostel Official Website – samras.gujarat.gov.in

Name of Admission Samaras Hostel Online Admission 2022
Admission By Gujarat Samaras Chhatralay Society
Samaras Hostel Under Social Justice and Empowerment Department
Mode of Admission Online
Admission Category SC/ST/OBC/EBC
Number of Samaras Hostel 20 Hostel
Also Released Under Tribal Development Department
Number Seats 1300 Seats
Admission Link https://tribal.gujarat.gov.in/samras-hostel
Samaras Hostel Official Website samras.gujarat.gov.in

Students living in remote, inland, and forested areas of Gujarat have difficulty staying and eating when they have to move away from home for higher education. With this objective, free accommodation and meals are provided to the students belonging to Scheduled Castes, Scheduled Tribes, Socially and Educationally Backward Classes, and Economically Backward Classes (EBC) of the State.

• સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા
માટે ધોરણ-૧૨ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી (જે ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારી)ના આધારે મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. (નોંધ: વિદ્યાર્થીએ ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.) સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ રીન્યુ વિદ્યાર્થીઓએ પણ ફરજીયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ગ્રુપ-૨ અને ગ્રુપ-૩ના રીન્યુ વિદ્યાર્થીઓ કે જે બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માંગતા હોય તો તેમને ગત વાર્ષિક પરિક્ષામાં યુનીવર્સીટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા બે સેમેસ્ટરની ટકાવારીમાં(SPI-Semester Performance Index) ૫૫% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ.

Also READ  If you have a mind, answer the riddle below. Share this message with your friends and ask for an answer.

Gujarat Samaras Hostel AdmissionReservation Schedule 2022 Updates

Category Reservation Percentage Total Seat
SC  Category 15% 150 Seats
ST Category 30% 300 Seats
SEBC Category 45% 450 Seats
EBC Category 10% 100 Seats
Total 100% 1000 Seats

 

સમરસ છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા અંગેની જાહેરાત (શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માટે)

How to Apply for Samaras Hostel Admission 2022?
Students may apply through Official website samras.gujarat.gov.in
How to Apply Samaras Hostel Admission 2022 Account Registration Process Step By Steps  
  • Click On Apply Now Button
  • After You Will See Apply Online Button
  • Click On New User Registration
  • Enter Your Adhdhar Card Number
  • Fill Other Detail And Click On the Save button
  • After the Account is Created Successfully You See the REQUEST NEW SERVICE Button Click On it.And the Last Tab Is Apply Samaras Hostel Admission Click on it.
  • Your Application No And Request ID You Will See Save It Carefully Because When, Admission Process Start You Have To Need Application Number. Gujarat Samaras Hostel Admission details are here aso.

જ્યાં ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં ૫૫% કે તેથી વધુના સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ. ગૃપ-૧ના રીન્યુ વિદ્યાર્થીઓ માટે ટકાવારી ૫૦% રહેશે. • વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી| શકશે નહિ. ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરીટ યાદી પ્રસિદ્ધ થયેથી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઈટ પર દર્શાવેલ સમયગાળામાં સબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે. ત્યારબાદ સબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે.

Leave a Comment

My title page contents