ઇન્ક્રીમેન્ટ માટે

મુંજવણ અને માર્ગદર્શનCategory: શિક્ષણઇન્ક્રીમેન્ટ માટે
Jani kuldipkumar Atmarambhai asked 1 month ago
મારી જોઇનિંગ તારીખ 1.7.2014 છે,ફૂલ પેની તારીખ 1.7.2019 છે,તો મને ઇન્ક્રી 1.1.થી મળે કે ન મળે? જો મળે તો મારે કયો આધાર રજૂ કરવો પડે?

1 Answers
std10 Staff answered 1 month ago
Full pagara avya mujab tamare 1/7/2019 full pay bad 1/1/2020 nu increment male ane Hajar report ane nimnuk report apvo padshe.

Your Answer