કોરોના કાળમાં smc ની મિટિંગ માં બધા સભ્યો બોલાવી શકાય?

મુંજવણ અને માર્ગદર્શનCategory: Questionsકોરોના કાળમાં smc ની મિટિંગ માં બધા સભ્યો બોલાવી શકાય?
Ganpat sinh pagi asked 1 month ago

2 Answers
std10 Staff answered 1 month ago
ના કોરોના કાળમાં મિટીંગ ના બોલાવી શકાય અને સરકારે 1 દિવસમાં 4 સભ્યો બોલાવો શકાય તેવો પરિપત્ર કરેલો છે.

Raj answered 1 month ago
દરરોજ ચાર સભ્ય બોલાવી શકાય હમણાં smc તાલીમ પુરી થયેલ છે છતાંય ખુબ ઇમર્જન્સી કામ હોય તો શાળામાં સોશ્યિલ ડિસ્ટન્સ સાથે બોલાવી શકાય 

Your Answer