નવા બદલી ના પરિપત્ર મુજબ 6થી 8 માં સીનીયોરિ ટી કેવી રીતે ગણવી?

મુંજવણ અને માર્ગદર્શનCategory: પરિપત્રોનવા બદલી ના પરિપત્ર મુજબ 6થી 8 માં સીનીયોરિ ટી કેવી રીતે ગણવી?
Ashok vaniya asked 3 weeks ago
6થી 8માં એક વિષયના બે શિક્ષક હોય તેમાંથી એક શિક્ષક સીધી ભરતીના  હોય અને એક શિક્ષક મૂળ શાળામાંથી વિકલ્પ લીધો હોય તો 
સિનિયર કોણ ગણાય?

1 Answers
GOHIL BRIJPALSINH NARVARSINH answered 3 weeks ago
સીધી ભરતી કે વિકલ્પ લઇ ને આવેલ શિક્ષક માંથી જે શિક્ષક પ્રથમ વિકલ્પ લીધો હોય એટલે કે જે તે વિષય ની વિકલ્પ કે સીધી ભરતી માંથી જેની સિનિયોરીટી શાળા કક્ષાએ વધારે હોય તે જે તે શાળા માં રહેશે. જયારે સેટ અપ રજીસ્ટર  બનાવવામાં આવે છે ત્યારે શાળા ની સિનિયોરીટી ધ્યાને લઇ વધુ તથા ઘટ બતાનવા માં આવે છે.
std10
Staff replied 3 weeks ago

સાચી વાત

Your Answer