નિષ્ઠા તાલીમ કોર્ષ મોડ્યૂલ પર્ણ કરેલ છે પણ પણ સર્ટિફિકેટ ડાઉન્લોઅડ થતા નથી

મુંજવણ અને માર્ગદર્શનCategory: શિક્ષણનિષ્ઠા તાલીમ કોર્ષ મોડ્યૂલ પર્ણ કરેલ છે પણ પણ સર્ટિફિકેટ ડાઉન્લોઅડ થતા નથી
Kiran s barot asked 4 weeks ago

2 Answers
std10 Staff answered 4 weeks ago
કઇ તારીખે કયુ મોડ્યુલ પુર્ણ કરેલ છે તેની માહીતી પુરી આપશો
 

સુનિલ પટેલ answered 4 weeks ago
પ્રમાણપત્ર ડાઉનલોડ ના થતું હોય તો નીચેની લિંક પરથી વિડીયો જોઈ એક વાર પ્રયાસ કરી જુવો.
 
https://youtu.be/v1z1gQCuWgE

Your Answer