નિષ્ઠા તાલીમ માં મોડ્યુલ 12 ની તાલીમ લેવાની બાકી રહી ગયેલી હોય તો તેના માટે સુ કરવું

મુંજવણ અને માર્ગદર્શનCategory: શિક્ષણનિષ્ઠા તાલીમ માં મોડ્યુલ 12 ની તાલીમ લેવાની બાકી રહી ગયેલી હોય તો તેના માટે સુ કરવું
Khant dolat sinh bhagabhi asked 4 weeks ago

3 Answers
Ms answered 4 weeks ago
હા વેકેશન પછી જે જે મોડુયલની તાલીમ જે શિક્ષક મિત્રોને બાકી છે તેમને હજી સરકારશ્રી દ્વારા એક ચાન્સ આપવામાં આવશે તે વખતે તાલીમ લેવી ફરજીયાત છે 

Sd answered 4 weeks ago
Latest paripatr mujab 1to 31 December sudhi  tamam module tamam shixako mate khulla mukvana che…

GOHIL BRIJPALSINH NARVARSINH answered 4 weeks ago
નિષ્ઠા તાલીમ લેવાની બાકી હોય તો હાલ ભલે તારીખ વીતી ગયેલ હોય પણ ઓન લાઇન લઇ લેવી જેમાં તમારી પ્રગતિ ની ટકાવારી નહી બતાવે પણ તમે જે મોડ્યુલ પૂણઁ કરશો તે પૂણઁ બતાવશે જેનો દરેક મોડ્યુલ ના અંતે સ્કીન શોટ પાડી સેવ રાખવો અને નિયત સમયે અહેવાલ તથા સ્વાધ્યાય કાયઁ સી.આર.સી ને જમા કરાવી દેવુ.

Your Answer