મારી નિમણૂક તારીખ ૦૧/૦૯/૧૯૯૭ છે ૨૦૦૬ માં મારા ૦૯ વર્ષ પૂર્ણ થતાં મને પ્રથમ ઉચ્ચતર પગારધોરણ મળ્યુ હતુ અને તે સમયે હું માધ્યમિક માં જુના શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો ત્યાર પછી ૨૦૦૬ ના જુન માસ માં મને ઉ.માધયમિક માજગયા પડતા નિમણૂક મળી તો શું મને વધારે એક ઈનકરીમેનટ મળે કે ન હતી કા કે મારા પછી આવનાર વિદ્યાસહાયક મારા થી પઞાર માં આગળ નિકળી જાય છે

મુંજવણ અને માર્ગદર્શનCategory: વહીવટીય પ્રશ્નમારી નિમણૂક તારીખ ૦૧/૦૯/૧૯૯૭ છે ૨૦૦૬ માં મારા ૦૯ વર્ષ પૂર્ણ થતાં મને પ્રથમ ઉચ્ચતર પગારધોરણ મળ્યુ હતુ અને તે સમયે હું માધ્યમિક માં જુના શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો ત્યાર પછી ૨૦૦૬ ના જુન માસ માં મને ઉ.માધયમિક માજગયા પડતા નિમણૂક મળી તો શું મને વધારે એક ઈનકરીમેનટ મળે કે ન હતી કા કે મારા પછી આવનાર વિદ્યાસહાયક મારા થી પઞાર માં આગળ નિકળી જાય છે
UMERJI.m.i asked 4 weeks ago

1 Answers
std10 Staff answered 4 weeks ago
જો નોકરી બ્રેક થઈ હોય તો ઇન્ક્રીમેન્ટ ના મળે
 
 

Your Answer