મુ.શી.ના ચાર્જ બાબત:-આચાર્યશ્રી ની બદલી થતા પ્રથમ નંબરે આવનાર શિક્ષક શ્રી કેન્સર કેસ આવેલ હોય તો એમની મુ.શી. ના ચાર્જમાં થી મુક્તિ આપી શકાય ?એવો કોઈ અધિકારી લેટર આપી શકે?આવા મેડિકલ કેસવાળા વ્યક્તિઓને મુ.સી ચાર્જમાં માંથી મુક્તિ આપી શકાય એવો કોઈ પરિપત્ર officially થયેલો છે ?

મુંજવણ અને માર્ગદર્શનCategory: વહીવટીય પ્રશ્નમુ.શી.ના ચાર્જ બાબત:-આચાર્યશ્રી ની બદલી થતા પ્રથમ નંબરે આવનાર શિક્ષક શ્રી કેન્સર કેસ આવેલ હોય તો એમની મુ.શી. ના ચાર્જમાં થી મુક્તિ આપી શકાય ?એવો કોઈ અધિકારી લેટર આપી શકે?આવા મેડિકલ કેસવાળા વ્યક્તિઓને મુ.સી ચાર્જમાં માંથી મુક્તિ આપી શકાય એવો કોઈ પરિપત્ર officially થયેલો છે ?

1 Answers
std10 Staff answered 1 week ago
એવો કોઈ લેટર ધ્યાનમાં નથી પણ જ્યારે મળશે ત્યારે અહીં મૂકવામાં આવશે

Your Answer