વઘ ઘટના કેમ્પ માં કોની બદલી થાય?

મુંજવણ અને માર્ગદર્શનCategory: શિક્ષણવઘ ઘટના કેમ્પ માં કોની બદલી થાય?
Darjimanojkumar kantilal asked 3 days ago

1 Answers
std10 Staff answered 3 days ago
શાળામાં જે છેલ્લે આવ્યું હોય તેની અને જો વિકલ્પ લીધેલ હોય તો વિકલ્પ લે તે દિવસથી સિનિયોરિટી ગણાશે…

Your Answer