વિધાસહાયક 26/2/2019ના રોજ ખા.દા.તા.છે.હાલ ઉચ્ચ માધ્યમિક વિભાગ માં સીધી ભરતી થયેલ છે તો 1માસનો પગાર ભરવા પાત્ર થાય કે ના થાય તે જણાવશો.

મુંજવણ અને માર્ગદર્શનCategory: Questionsવિધાસહાયક 26/2/2019ના રોજ ખા.દા.તા.છે.હાલ ઉચ્ચ માધ્યમિક વિભાગ માં સીધી ભરતી થયેલ છે તો 1માસનો પગાર ભરવા પાત્ર થાય કે ના થાય તે જણાવશો.

1 Answers
std10 Staff answered 1 week ago
હા લગભગ થશે પણ છતાં તમારા શિક્ષણ નાં ક્લાર્ક કહે તે યોગ્ય હશે

Your Answer