Cpf account

Bhavesh Patel asked 1 month ago
Ame 01/07/2019 thi full pay ma aviya chiye. Haju sudhi amaru CPF ACCOUNT khuliyu nhi. To CPF ACCOUNT khuliya pchi amaru CPF atyar thi kapase ke 01/07/2019 thi? Ane ame je CPF kapaviye ama government amno ketlo hisso nakhe? 

2 Answers
std10 Staff answered 1 month ago
જ્યારથી તમારું cpf એકાઉન્ટ ખુલશે પછીજ cpf કાપશે.  

Vandana answered 3 weeks ago
ત્યાર બાદ અગાઉનાં વર્ષોનાં CPF નાં પૈસા જો સ્વેચ્છાએ તમારે જમા કરાવવા હોય તો એ થઇ શકે છે, તે અનુસાર જે-તે તારીખની NAV મુજબ નવા units ઉમેરાઇ જાય છે, પરંતુ તેમાં કોઇ Govt.contribution add થતું નથી. 
std10
Staff replied 3 weeks ago

ha એ વાત ખરી

Your Answer