Vahivati gyan 101


તમારું નામ અંગ્રેજીમાં લખો
. પ્રાથમિક શિક્ષણ ના સાર્વત્રીકરણ સંદર્ભે ‘ ઓપરેશન બ્લેક બોર્ડ’ કાર્યક્રમ ક્યારે શરુ કરવામાં આવ્યો?
ગુજરાતમાં સર્વશિક્ષા અભિયાન ક્યારથી અમલમાં આવેલ છે?
ઓપન સ્કુલના ના વર્ગો કયા સમયે રાખવામાં આવે છે?
BALA ની શરુઆત ક્યારે થઇ હતી?
ધોરણ ૬ થી ૮ માટે વર્ષ દીઠ ઓછામાં ઓછા કેટલા કલાક શૈક્ષણિક કામગીરી કરવાની હોય છે?
SMC માં કુલ કેટલા સભ્ય વાલીઓ હોય છે?
SMC માં કુલ કેટલા ટકા મહિલા અનામત છે?
SMC ની બેઠક બોલાવવાની અને અન્ય નોંધ રાખવાનું કાર્ય કોણ કરે છે?
ધોરણ ૧ થી ૫ માં ૬૧ થી ૯૦ બાળકો હોય તો કેટલા શિક્ષકો મળવાપાત્ર થાય છે?
ધોરણ ૬ થી ૮ નો શિક્ષક વિદ્યાર્થી રેશિયો કેટલો છે?