vahivati gyan 102


તમારું નામ અંગ્રેજીમાં લખો
મધ્યાહન ભોજન યોજના હેઠળ મ્યુનીસીપલ કોર્પોરેશન વિસ્તારના મધ્યાહન ભોજન સંચાલકને કેટલું વેતન આપવામાં આવે છે?
પ્રાથમિક શાળાનું સ્થળ અંગેનો નિર્ણય કરવાની સતા કોની પાસે હોય છે?
ખાનગી પ્રાથમિક શાળાઓને ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ મુજબ શાળાના વાર્ષિક હિસાબોનું પ્રથમ ઓડીટ કોની પાસે કરાવવાનું હોય છે?
આશ્રમ શાળાનું ઇન્સ્પેકશન કોણ કરે છે?
પ્રાથમિક શિક્ષકની બદલી કરવા અંગે જરૂરી સૂચનો આપવાની સતા કોણ ધરાવે છે?
ખાનગી પ્રાથમિક શાળાના નિમણુક પામેલ શિક્ષકની બહાલી માટે કયા સતાધીશ સમક્ષ જવું પડશે?
કયા સતાધીશ હેઠળ તાલુકા કેળવણી નિરીક્ષક કાર્ય કરે છે?
ડેટમ ગ્રાન્ટ શેમાં વાપરી શકાય છે?
શાળામાં જે વિજ્ઞાન મેળો યોજાય છે તેમાં પરિપત્ર મુજબ કેટલા વિભાગ હોય છે?
પ્રાથમિક શાળા માં ડેટમ ગ્રાન્ટ કયા પાસાના આધારે અપાય છે?