Shikshak Sajjata Quiz No. 15

Our mission is to provide sustainable and healthy food products to the world. We are committed to helping our customers to find healthy alternatives to unhealthy foods and beverages, to improve the quality of their life and to reduce their impact on the environment.

Our vision is to be an innovative company that supports people and their community by helping them to grow food in a sustainable way.

We are committed to providing you with a value-added experience for your time and money. With three different brands, we will work with every individual farmer involved in the project. This means no duplicates or overlapping projects (except where stated). Most importantly -we deliver what we promise!

તમારું નામ અંગ્રેજીમાં લખો
તમારો મોબાઈલ નંબર લખો
તાજેતરમાં વિદ્યાર્થીઓ ઘરે રહીને સરળતાથી અભ્યાસ કરી શકે તે માટે કઇ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.
નવી શિક્ષણ નીતિ હેઠળ કયો કોર્સ નાબૂદ કરવામાં આવ્યો છે?
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં 'ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો - GER' કેટલા ટકા વધારવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે
કોની અધ્યક્ષતામાં 'નવી શિક્ષણ નીતિના વિકાસ માટે સમિતિ' એ મે 2016 માં પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો
NEP 2020 મુજબ, વર્તમાન 10+2 શૈક્ષણિક મોડેલને નવી શૈક્ષણિક અભ્યાસક્રમ પ્રણાલીના આધારે વિભાજિત કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. તે નવી શૈક્ષણિક અભ્યાસક્રમ પ્રણાલી શું છે?
જૂન 2017 માં નવ રચિત NEP 2020 ના ચેરમેન નીચેનામાંથી કોણ હતા?
હાલ વર્ષ ૨૦૨૧-૨૨ માં કયા ધોરણમાં અજમાયશી ધોરણે સા.વિ. પાઠ્યપુસ્તક બદલવામાં આવ્યું છે
શિક્ષકોના કૌશલ્યને અપગ્રેડ કરવા કયું ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું
સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કઇ યોજના દ્વારા વીમા કવચ પુરુ પાડવામાં આવે છે
RTE 2009 અંતગર્ત શિક્ષકે ૧ અઠવાડિયામાં ઓછામાં ઓછું કેટલા કલાક કામ કરવું જરૂરી છે‌