Shikshak Sajjata Quiz No. 5

We are committed to working closely with farmers to ensure that our food supply is sustainably produced. We believe that the food we produce has the potential to change the world for the better.

We are committed to working with farmers, their communities and our customers to ensure that the quality of our food is maintained and that sustainable farming practices are followed. We believe that sustainability is not a matter of opinion.

In 2010, we founded, in collaboration with our partners at the Natural Resource Institute, the Sustainable Farmers of Ontario (SFO), which is the province’s largest grassroots environmental conservation organization. SFO is a partnership between the Ontario Chamber of Commerce and the Ontario Farm Bureau Federation, a group of farmers and land managers from across the province.

તમારું નામ અંગ્રેજીમાં લખો
તમારો મોબાઈલ નંબર લખો
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતી 2020 પહેલા કઇ શિક્ષણ નીતી ઘડાયેલ જે હાલ સુધી અમલ માં છે?
NEP 2020 સમિતિનાં અધ્યક્ષ કોણ હતા?
NEP 2020 અંતર્ગત બાળક ક્યા ધોરણ સુધીમાં મૂળભુત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરે તે બાબતને સર્વપ્રાથમિકતા આપવમાં આવી છે?
શાળા શિક્ષણનું માળખુ NEP 2020 માં ક્યા પ્રકારે ગોઠવાયુ છે?
ધોરણ 1 માં પ્રવેશ માટે બાળકની નવી ઉમર કેટલી નિચ્ચિત કરવામાં આવેલ છે?
ECCE એટલે ........
શિક્ષક વિદ્યાર્થી દર કેટલો રાખવાની ભલામણ છે?
NEP 2020માં ક્યા સુધીમાં સાર્વત્રીક મૂળભુત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું લક્ષ્ય મુકવામાં આવેલ છે?
કેટલી ભાષા નું સુત્ર સ્વિકરવામાં આવેલ છે?
વિદ્યાર્થીઓ ધોરણ 6 થી 8 દરમિયાન કેટલા દિવસ દફ્તર વગરનાં તાસમાં સ્થાનિક વ્યવસાયીકારોનું માર્ગદર્શન મેળવશે (વ્યવસાયીક શિક્ષણ)?
ક્યા ધોરણ માં બોર્ડની પરીક્ષા લેવામાં આવશે?
સમગ્ર વિકાસ માટે જ્ઞાનનું પ્રદર્શન મૂલ્યાંકન, સમિક્ષા અને વિશ્લેષણ કરતુ રાષ્ટ્રીય મૂલ્યાંકન કેંદ્ર એટ્લે........
સતત વ્યાવસાયીક વિકાસ માટે શિક્ષકોએ ઓછામાં ઓછો કેટલો સમય આપવાનો રહેશે?
માધ્યમિક શાળાની કેટલા કિમી વિસ્તાર એક શાળા સંકુલ ઉભુ કરવામાં આવશે?
ક્યા સુધીમાં વ્યાવસાયિક શિક્ષણ માં 50% બાળકો ભાગ લેશે એવુ લક્ષ્ય નક્કિ કરવામાં આવ્યુ છે?